દીકરીઓ માટે ખાસ ઓફર

50% છૂટ

અમારા વિશે

અમારા વિશે

Zidd Se Shuru – એવું શિક્ષણ જે પરિણામ આપે

Zifour એ NEET અને JEE ની તૈયારી કરતા એવા વિદ્યાર્થીઓ માટે બનાવેલું પરિણામલક્ષી લર્નિંગ પ્લેટફોર્મ છે, જેઓ માને છે કે યોગ્ય માર્ગદર્શન મળે તો દૃઢ નિશ્ચય સફળતા સુધી પહોંચાડે છે.

અમે સ્માર્ટ ટેક્નોલોજી, ગુણવત્તાસભર શૈક્ષણિક મટિરીયલ્સ અને મજબૂત મેન્ટરશીપ ને જોડીએ છીએ, જેથી વિદ્યાર્થીઓ અસરકારક રીતે શીખી શકે અને આત્મવિશ્વાસ સાથે પ્રદર્શન કરી શકે. પ્રેક્ટિસ આધારિત શિક્ષણ, AI આધારિત performance Analysis, Live ક્લાસ અને સતત માર્ગદર્શન દ્વારા Zifour વિદ્યાર્થીઓને તૈયારીની સમગ્ર સફર દરમિયાન માત્ર શૈક્ષણિક રીતે જ નહીં, પરંતુ માનસિક અને ભાવનાત્મક રીતે પણ સાથ આપે છે.

અમારું મિશન સ્માર્ટ લર્નિંગ ટૂલ્સ, નિષ્ણાત મેન્ટરશીપ અને સતત પ્રદર્શન ટ્રેકિંગ દ્વારા સુઆયોજીત, ઓછામાં ઓછી ફી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત NEET અને JEE તૈયારી પૂરી પાડવાનું છે.

અમારું વિઝન યોગ્ય જ્ઞાન, માનસિકતા અને દિશા સાથે આત્મવિશ્વાસુ વિદ્યાર્થીઓ ઘડીને તેમના દૃઢ નિશ્ચયને માપી શકાય તેવી સફળતામાં ફેરવવાનું છે.